primary school sangasar

ta: Barwala, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

July 2, 2014

સૌરભ પટેલે રજૂ કર્યું ગુજરાત સરકારનું 2014-15નુ બજે ટ

● વિદેશ અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓને અપાતી લોન 10 લાખ રૂપિયાથી વધારી 15 લાખ કરાઈ
● પાદરા જસદણ ગામે જીએસએફસી યુનિ. સ્થપાશે
● નિરાધાર વિધવા મહિલાઓ માટે 168 કરોડની જોગવાઈ
● નવા ચેકડેમ, તળાવ ઉંડા કરવા માટે 44 કરોડની જોગવાઈ
● પાટણથી ડિંડરોલ પાઈપલાઈન માટે 15 કરોડની જોગવાઈ

● ગર્ભવતી મહિલાઓને 6000ની સહાયની જોગવાઈ
● ગરીબ ખેડૂતો માટે કૃષિ કીટ માટે 49 કરોડ માટે
● જળસંપત્તિ અને કલ્પસર માટે 3570 કરોડની જોગવાઈ
● ઉદ્યોગ અને ખનીજ માટે 2223 રૂપિયા ફાળવાયા
● ખેડૂતોને 39 કરોડ રૂપિયાના ખર્ચે કૃષિ કિટ
● રાજ્ય સરકારનો મહેસૂલી ખર્ચ રૂ. 96,216
● આઈટીઆઈ મહિલા તાલીમાર્થીઓને સાઈકલ આપવાની જોગવાઈ
● 100 નવી એમ્બ્યૂલન્સ માટે 15 કરોડની જોગવાઈ
● नर्मदा ના બાકી કામો માટે સૌરાષ્ટમાં 1406 કરોડની જોગવાઈ
● ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના વિકાસ માટે 2675 કરોડ રૂપિયાની જોગાવાઈ
● પશુપાલન અને ડેરી ઉદ્યોગના વિકાસ માટે 365 કરોડની જોગવાઈ
● જિલ્લા કક્ષાએ ધો.10 અને 12માં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારને ઈનામની જોગવાઈ
● 6થી 7 ધોરણની વિદ્યાર્થીઓ માટે 750 કરોડની શિષ્યવૃત્તિની જોગવાઈ
● સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે 500 કરોડ રૂપિયા ફાળવાયા
● સરકારને રૂ. 1,03,053 મહેસૂલી આવક થઈ
● નાના શહેરોમાં હવાઈ સેવા માટે 20 કરોડ રૂપિયા ફાળવાયા
● આંગણવાડી કાર્યકરોના માનદવેતનમાં દર મહિને રૂ. 500નો વધારો કરવાનો નિર્ણય, 33
કરોડની ફાળવણી
● સુજલામ સુફલામ યોજના માટે 70 કરોડ ફાળવાયા
● દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં દરિયાઈ ધોવાણ અટકાવવા 107 કરોડની જોગવાઈ
● ગ્રામિણ વિકાસ માટે 2311 કરોડ
● સંદેશા વ્યવહાર માટે 761 કરોડની જોગવાઈ
● હોસ્પિટલના સુદ્રઢિકરણ માટે 194 કરોડ
● ટ્રેક્ટરની ખરીદી માટે 46 કરોડની જોગાવાઈ
● આદિવાસી વિસ્તારમાં સિંચાઈ માટે 391 કરોડની જોગવાઈ
● નર્મદા યોજના માટે 9,000 કરોડ ફાળવાયા
● 2014-15ને રાજ્ય સરકાર કૃષિ વર્ષ તરીકે ઉજવશે.
● ઉર્જા માટે 5097 કરોડની જાગવાઈ
● પરિવહન માટે 5638 કરોડની જોગવાઈ
● ઉદ્યોગ અને ખનીજ માટે 2223 કરોડની જોગવાઈ
● સિંચાઈ અને પૂર નિયંત્રણ માટે 13035 કરોડ રૂપિયા
● સાયન્સ અને ટેકનોલોજી માટે 544 કરોડની જોગવાઈ
● ગત વર્ષ કરતા આયોજન કદમાં 21 ટકાનો વધારો
● કૃષિ અને નાના ઉદ્યોગો પર ભાર
● 587.85 કરોડની પૂરાંતવાળું બજેટ
● ગ્રામિણ વિકાસ માટે 2311 કરોડ રૂપિયા
● કૃષિ અને સંલગ્ન પ્રવૃતિ માટે 4358 કરોડ રૂપિયાની જોગવાઈ
ઉદ્યોગોના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવશે, વિકાસ યાત્રા ચાલુ રખાશે
● સૌની યોજના માટે 1296 કરોડ
● આદિવાસી વિસ્તારમાં સિંચાઈ માટે 391 કરોડ
● નર્મદા નહેરનું કામ 2015-16માં પુરું થશે, નર્મદા યોજના માટે 9000 કરોડની જોગવાઈ
● રાજ્યની વાર્ષિક યોજના 71330.44 કરોડની
રાજ્ય સરકારના બજેટમાં રોજગાર ક્ષેત્ર પર વિશેષ ભાર
2014-15ના બજેટનું કુલ કદ 1.20 લાખ કરોડ રૂપિયા

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.
Shu tamara mobile ma facebook ke blog post gujarati ma lakheli hoy to nathi joi shakati ? to operamini browser download kari tema www. lakhva ni jagya ma opera:config athva config: type karo etle new settings open thase tema ek option hase "use bitmap fonts for complex scripts" tema yes kari save karo have tame mobile ma gujrati ma fb k blog post joi shaksho..
click here for live demo