primary school sangasar

ta: Barwala, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

July 17, 2014

KARMCHARI SANKALAN SAMITI A SARKAR SAMAX KARELI MANGNIO

..
Thanks To - GANPAT DABHANI.
કર્મચારી સંકલન સમિતિએ સરકાર સામે રાખેલી આપણી માંગણીઓ.
1 ફિકસ પગારના વેતનમાં વધારો કરવો તથા પાંચ વર્ષનો ગાળો ઘટાડી બે વર્ષ કરવો,મળવા પાત્ર રજાનો લાભ આપવો
2 છઠ્ઠા પગાર પંચના વાહન ભથ્થુ,શિક્ષણ ભથ્થુ સહિત અન્ય ભથ્થાઓ અને ઉચ્ચત્તર પગાર ધોરણની યોજના મંજુર કરવી
3 વર્ગ ચારની આઉટસોર્સીંગ ભરતી બંધ કરી રોજગાર કચેરીથી નિયમીત ભરતી કરવી
4 ભારત સરકારની તબીબી સારવારની યોજનાનો અમલ કરવો અને કેશ લેસ મેડીલેઇમ પોલીસી યોજના અમલમાં મુકવી
5 રહેમરાહની નોકરીની યોજના મુળ સ્વરૂપે પુનઃ ચાલુ કરવી
6 45 વર્ષથી ઉપરના કર્મચારીને CCC અને CCC+ની પરીક્ષામાંથી મુક્તિ આપવી
7 કેદ્ર સરકારના ધોરણે નિવૃતિની વય મર્યાદા 58 વર્ષ થી વધારીને 60 વર્ષ કરવી
8 વર્ગ ચારના કર્મચારીઓની વય મર્યાદા 60 થી વધારીને 62 વર્ષ કરવી
9 કર્મચારીઓના પ્રþાાોના નિરાકરણ માટે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને કમીટીની રચના કરવી
10 એશોશીએશન સાથે દર ત્રણ માસે બેઠકની વ્યવસ્થા કરવી

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.
Shu tamara mobile ma facebook ke blog post gujarati ma lakheli hoy to nathi joi shakati ? to operamini browser download kari tema www. lakhva ni jagya ma opera:config athva config: type karo etle new settings open thase tema ek option hase "use bitmap fonts for complex scripts" tema yes kari save karo have tame mobile ma gujrati ma fb k blog post joi shaksho..
click here for live demo