primary school sangasar

ta: Barwala, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

September 7, 2014

Suvichar

સુવિચાર :
પ્રત્યેક સુંદર કાર્ય પહેલા અસંભવિત જણાય છે.
- કાર્લાઈલ
સુવિચાર :
કોઈપણ કામની શરૂઆત કરતા પહેલા તેનાથી ગભરાવવું જોઈએ નહિ, તેમજ તેને અધવચ્ચે છોડી પણ દેવું જોઈએ નહી.
- ચાણક્ય નીતિ
સુવિચાર :
તમને દુખ કોણ દે છે તમારા
ક્રોધ,માન,માયા,લોભ.
એમાં કુદરતનો શો દોષ ?
- દાદા ભગવાન
સુવિચાર :
ક્રોધ એ નિર્બળતાની નિશાની છે.
સુવિચાર :
સુખમાં લીન ન બનો, દુખમાં દિન ન બનો.
- સુરીરામ
સુવિચાર :
મોટા માણસના અભિમાન કરતા નાના માણસની શ્રદ્ધા ધાર્યું કામ કરી જાય છે.
સુવિચાર :
એકધારી સફળતા મનુષ્યને જગતનું ફક્ત એક જ પાસું વ્યક્ત કરે છે, જયારે મુસીબતો તે ચિત્રનું બીજું પણ દર્શાવે છે
સુવિચાર :
મૃત્યુથી નવું જ જીવન મળે છે. જે વ્યક્તિ અથવા રાષ્ટ્ર મરવાનું નથી જાણતા તે જીવવાનું પણ નથી જાણતા.
- જવાહરલાલ નહેરુ
સુવિચાર :
મગજ માટે અધ્યયનની એટલી જ આવશ્યકતા છે, જેટલી શરીરને વ્યાયામની છે.
સુવિચાર :
પ્રાણોના મોહનો ત્યાગ કરવો એ જ વીરતાનું રહસ્ય છે
સુવિચાર :
અંધાધુંધ ખર્ચ કરનાર એટલે કે પોતાની આવક કરતા વધારે ખર્ચ કરનાર અને બીજા સાથે વગર કારણે કજીયો કરનાર લોકો ક્યારેય સુખી નથી થતા.
- ચાણક્ય નીતિ
સુવિચાર :
જો તમારું હદય ઇમાનથી ભરેલું હશે તો એક શત્રુ શું આખી દુનિયા તમારી સામે હથિયાર હેઠે મુકે દેશે.
- સ્વામી રામતીર્થ
સુવિચાર :
જયારે તમારા બળનો અભાવ થઇ જાય, અથવા કોઈ કાર્ય ન બને ત્યારે બે હાથ જોડીને ઈશ્વરનું શરણું લેવું.
- ગુરુ નાનક
સુવિચાર :
જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો
સુવિચાર :
વિવેકની સૌથી પ્રત્યક્ષ ઓળખાણ સતત પ્રસન્નતા છે.
સુવિચાર :
ક્રોધ માણસની ઓછામાં ઓછી એક મિનીટ ની ખુશી છીનવી લે છે.

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.
Shu tamara mobile ma facebook ke blog post gujarati ma lakheli hoy to nathi joi shakati ? to operamini browser download kari tema www. lakhva ni jagya ma opera:config athva config: type karo etle new settings open thase tema ek option hase "use bitmap fonts for complex scripts" tema yes kari save karo have tame mobile ma gujrati ma fb k blog post joi shaksho..
click here for live demo