primary school sangasar

ta: Barwala, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

February 13, 2015

Android Application for Students of 10th and 12th Standard

Android Application for Students of 10th and 12th Standard to Download OLD Examinations Papers.
Its heartily request to pass this message to your Brothers and Sisters, Friends, Students, Relatives...
Maximum shares will helps students to Download Old Examinations Papers.
-        This application is useful to get following Papers Set:
o  10th Papers of Gujarati and English Medium
o  10th Question Bank
o  12th Papers of Gujarati and English Medium (Commerce)
o  12th Papers of Gujarati and English Medium (Science)
o  12th Question Bank
o  GUJCAT Papers

ધો. ૧૦ અને ધો. ૧૨ની બોર્ડ પરિક્ષાના તમામ વિષયોના પ્રશ્નપત્ર આંખના પલકારામાં તમારા મોબાઈલ ફોન પર ઉપલબ્ધ થઇ શકે ખરા? આ પ્રશ્ન સામે મોટાભાગના વિદ્યાર્થીઓ તરત જ કહેશે ના... જો તમે પણ કંઇક આવું જ વિચારતાં હોવ તો જરા થોભજો કેમકે મૂળ બોટાદના આઇ.ટી. યુવાન પ્રતીક પ્રવીણભાઈ બુટાણીએ રા્જ્યનાં ધો.૧૦ અને ધો.૧૨ નાં ૧૩લાખ જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષાનાં પેપરો સ્માર્ટ ફોન મોબાઇલ ફોન પર આસાની જોવાની સાથે સાથે ડાઉનલોડ કરીને મનગમતા વિષયોના પેપરનું રિવિઝન કરી શકે તે માટે “એસ.એસ.સી એન્ડ એચ.એસ.સી પેપર કલેકશન” નામની એનરોઇડની સ્માર્ટફોન મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરી છે.
એસ.એસ.સી એન્ડ એચ.એસ.સી - પેપર કલેકશન નામની સ્માર્ટ મોબાઇલ ફોનની Android બેઝ એપ્લિકેશનની વિશેષતા એ છે કે ધો.૧૦ અને ધો.૧૨ના જુદા-જુદા વિષયોનાં પેપરોને સાથે લઇને ભરવાની જરૂર નથી કે પેપર સાચવવાની જરૂર નથી. આ એપ્લિકેશનમાં આસાનીથી ગમે ત્યારે અને ગમે ત્યાંથી પેપર ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
આ એપ્લિકેશનમાં વર્ષ ૨૦૦૬ થી ૨૦૧૪ સુધીનાં ધો.10 અને ધો.12 કોમર્સ-સાયન્સના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનાં પ્રશ્નપત્રોની સાથે સાથે પ્રશ્નપત્ર બેંક પણ ડાઉનલોડ કરી શકાય છે. 
આ એપ્લીકેશનને ડાઉનલોડ કરવા માટે આપના Android સ્માર્ટ ફોનની અંદર Google Play store માં
“SSC HSC Papers” સર્ચ કરવાથી મળી રહેશે અથવા આ એપ્લીકેશનની લીંક મેળવવા માટે તમારા મોબાઈલમાંથી @gsebPapers લખીને 51115 પર SMS કરી શકો છો.

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.
Shu tamara mobile ma facebook ke blog post gujarati ma lakheli hoy to nathi joi shakati ? to operamini browser download kari tema www. lakhva ni jagya ma opera:config athva config: type karo etle new settings open thase tema ek option hase "use bitmap fonts for complex scripts" tema yes kari save karo have tame mobile ma gujrati ma fb k blog post joi shaksho..
click here for live demo