primary school sangasar

ta: Barwala, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

February 21, 2015

IIMa - Teachers As Transformers

શૈક્ષણિક કાર્ય  સાથે  સંકળાયેલ મિત્રો,
આપ જાણો છો  તે મુજબ  IIM Ahmedabad શિક્ષક દ્વારા  કરવામાં આવેલા  નવતર પ્રયોગને સન્માનિત કરવાનું  કાર્ય  કરે  છે. આ વર્ષના  નવતર  પ્રયોગ પસંદગી  માટેની  છેલ્લી તારીખ 28/02/2015 રાખેલ છે. આપ આપના શાળા  કક્ષાએ, વર્ગખંડમાં, લોકભાગીદારી કે જનજાગૃતિ માટે કરેલ નવતર પ્રયોગ /innovation  ને આપના નજીક  ડાયેટ કે www.teachersastransformers.org પર જણાવેલ ફોર્મેટમાં  મોકલી  આપશો જેથી પસંદગી  સમયે આપના નવતર પ્રયોગને પણ આમેજ કરી શકાય.

આપના નવતર પ્રયોગ ને IIM  સુધી પહોંચાડવામાં કોઇ  સમસ્યા  કે અવઢવ  હોય તો આપ આપના ડાયેટ (જિલ્લા  શિક્ષણ  અને તાલીમ  ભવન) કે અહીં  જણાવેલ  નંબર  પર સંપર્ક  કરી માહિતી/ માર્ગદર્શન મેળવી  શકશો.
શ્રી અવિનાશ  ભાંડારી +919825317208
શ્રી ભાવેશભાઇ પંડયા  +919925044838
શ્રી કેતનભાઇ  ઠાકર
+919925148301
(આ સમાચાર આપની જાણના તમામ શિક્ષક મિત્રો સુધી પહોચાડવા વિનંતી....)
IIMa - Teachers As Transformers
http://www.teachersastransformers.org/

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.
Shu tamara mobile ma facebook ke blog post gujarati ma lakheli hoy to nathi joi shakati ? to operamini browser download kari tema www. lakhva ni jagya ma opera:config athva config: type karo etle new settings open thase tema ek option hase "use bitmap fonts for complex scripts" tema yes kari save karo have tame mobile ma gujrati ma fb k blog post joi shaksho..
click here for live demo