primary school sangasar

ta: Dholera, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

October 28, 2014

Ccc quiz

💥💻💥💻💥💻💥💻💥💻
🍀Excel માં બે સેલને ભેગા કરવા એટલે ?
🌹Cell Merge

🍀સામાન્ય રીતે એક્સેલમાં એક વર્કબુકમાં કેટલી વર્કશીટ આવેલી હોય છે ?
🌹3

🍀એક્સેલમાં કોઈ સેલમાં લખેલ લખાણમાં ફેરફાર કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે ?
🌹F2

🍀Excel માં એક સાથે વધારે કોલમને સિલેક્ટ કરવા કઈ કી પ્રેસ કરી રાખવી પડે છે ?
🌹 Shift

🍀Excel પ્રોગ્રામ બીજા કયા નામથી ઓળખાય છે ?
🌹 Spread Sheet 

🍀Excel છેલ્લા સેલનું એડ્રેસ કયું હોય છે ?
🌹IV 65536 

🍀Excel માં માહિતીને ચડતાં ક્રમમાં ગોઠવવી એટલે શું ?
🌹Asending

🍀Excel માં માહિતીને ઉતરતાં ક્રમમાં ગોઠવવી એટલે શું ?
🌹 Descending

🍀માર્કસની સરખામણી માટે સામાન્ય રીતે કેવા પ્રકારનો ચાર્ટ વપરાય છે ?
🌹Columns

🍀Excel માં કુલ કેટલા cell આવેલાં હોય છે ?
🌹1,67,77,216 

🍀Excel માં મેનુ ખોલવા માટે હોટ કી સાથે કઈ કી વાપરવામાં આવે છે ?
🌹Alt 

🍀ISP નું પૂરું નામ શું છે ?
🌹Internet Service Provider 

🍀કમ્પ્યુટરના નેટવર્કના નેટવર્કને શું કહે છે ?
🌹ઈન્ટરનેટ 

🍀કમ્પ્યુટરમાં ઈન્ટરનેટ ચલાવવા જરૂર પડે છે.
🌹મોડેમ(Modem )

🍀વેબ પેજ બનાવવા શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
🌹 HTML

🍀દરેક વેબસાઈટને સરનામું હોય છે.આ સરનામાને શું કહે છે ?
🌹 URL

🍀ઈન્ટરનેટ ઉપરથી આપણા કમ્પ્યુટરમાં માહિતી લેવાની પ્રક્રિયાને શું કહે છે ?
🌹 ડાઉનલોડીંગ

🍀ખૂબજ ઝડપથી સંદેશા મોકલવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ?
🌹ઈ-મેલ

🍀WWW નું પૂરું નામ શું છે ?
🌹world wide web 

🍀આપણા કમ્પ્યુટર ઉપરથી કોઈપણ માહિતી સર્વર પર મોકલીએ ત્યારે તેને શું કહેવાય ?
🌹Up Load

🍀IP Address કેટલા BITS (બીટ્સ) નું બનેલું હોય છે ?
🌹32

🍀આપણાં આવેલ ઈ-મેલ શેમાંથી જોઈ શકાય ?
🌹 Inbox

🍀સંપૂર્ણ ઈ-મેલ તૈયાર થઇ ગયા બાદ તેને મોકલવા માટે કયું ઓપ્શન વાપરશો ?
🌹Send

🍀ઈ-મેલ ની સાથે ફાઈલ, ચિત્ર કે અવાજ જોડવા માટે કયું ઓપ્શન વાપરશો ?
🌹Attach File 

🍀કોઈપણ સંસ્થાની વેબસાઈટની પાછળ કયું એક્સટેન્શન આવે છે ?
🌹.org 

🍀કોઈપણ ધંધાકીય કંપનીના વેબસાઈટની પાછળ કયું એક્સટેન્શન આવે છે ?
🌹.com

🍀ઈ-મેલ મોકલવા માટે મોકલનાર પાસે ફરજિયાત શું હોવું જોઇએ ?
🌹E-Mail ID Address

🍀કોઈ ટોપીક ઉપરથી વેબસાઈટ શોધવા માટે શું વાપરશો ?
🌹Search Engine

🍀ઈ-મેલ ના કેટલા ભાગ હોય છે ?
🌹 2

🍀જયારે મેઈલની સાથે કોઈ ફાઈલને પણ મોકલવી હોય તો કયું બટન દબાવશો ?
🌹 Attachement Files

🍀એક કરતાં વધુ વ્યક્તિને સમાન ઈ-મેલ મોકલવા કયું ઓપ્શન વાપરશો ?
🌹C C

🍀જો તમારી પાસે વેબસાઈટનું ચોક્કસ સરનામું ન હોય તો શેની મદદથી તે શોધી શકાશે ?
🌹સર્ચ એન્જિનથી

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.