primary school sangasar

ta: Dholera, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

November 28, 2014

ફીકસ પગાર - પુષ્પરાજસિંહ જાડેજા

મારા વહાલા મિત્રો,,
વષોઁ થી કમઁચારી ઓ નાં પડતર પ્રશ્નો નો ખ્યાલ અત્યારે જ કેમ કમઁચારી મહામંડળ ને આવ્યો,?
ફીકસ પગાર નાં કમઁચારી ઓ નો અતિ સંવેદનશીલ પ્રશ્ન ફુલ પગાર છે તો હવે જયારે હું પુષ્પરાજસિંહ જાડેજા આ પ્રશ્ન હલ થવા ની અણી પર લાવ્યો ત્યારે ખોટા આંદોલન કરવાં ની વાતો કરી ને ખોટા લીંબોળ જશ ખાટવા અને પોતાનો વજન બતાવા માટે આજે જે ન્યુઝ પેપર માં નિવેદન આવ્યું છે તેના પરથી સ્પષ્ટ એવું જ લાગે છે કે નવ જેટલા વષોઁ થી હેરાન થતાં કમઁચારી ઓ ની યાદ કેમ અત્યારે જ આવી કાં તો સરકારી કમઁચારી મહામંડળ સરકાર સાથે જ છે કાં તો ખોટા જશ લેવા ફાંફા મારે છે કારણ કે તેમને હવે ખબર પડી ગઈ છે કે ગુજરાત નાં કોઈ પણ મહામંડળ નથી કરી શક્યા એ પુષ્પરાજસિંહ કરી શકે એમ છે એટલે આવા આંદોલન કરી ને ખોટા જશ લેવા માટે દોડતા આગેવાન ને હું કહેવા માંગુ છું કે હવે ગુજરાત નાં કોઈપણ ફીકસ કમઁચારી આપની સાથે બલિ નો બકરો બનવા નહીં આવે,
- પુષ્પરાજસિંહ જાડેજા
ગુજરાત રાજ્ય ફીકસ પગાર કમઁચારી હિત રક્ષા સમિતિ
નોંઘ:- આ મેસેજ ને એટલો શેર કરો કે ખોટા જશ લેવા વાળા કમઁચારી મહામંડળ નાં આગેવાનો સુધી પહોંચી જાય.

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.