primary school sangasar

ta: Dholera, dist: Ahmedabad, C.R.C: Hebatpur

In this blog

February 1, 2015

હું શિક્ષણમંત્રી હોત તો શિક્ષકોનો પગાર 1 લાખ કરી દેતઃ સવજીભાઈ ધોળકીયા

All Gujarat Fix Pay Association - Laagni samjawa badal abhar savji bhai...

(હરે કૃષ્ણ એક્સપોર્ટ્સના ચેરમેન સવજીભાઈ
ધોળકીયા)
અમદાવાદઃ 'જો હું શિક્ષણમંત્રી હોઉ
તો શિક્ષકોના પગારેક લાખ કરી દેત' આ શબ્દો છે
સુરત-મુંબઈની હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપનીના ચેરમેન
સવજીભાઈના. અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે
યોગદાન આપનાર મહાનુભાવોને ઓપન પેજ એક્યુકેટર્સ
એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
જેમાં હાજરી આપવા આવેલા સવજીભાઈ
ધોળકીયા સાથે divyabhaskar.com એ ખાસ
વાતચીત કરી હતી.
પોતાના કર્મચારીઓને ઈન્સેન્ટિવ અને
દિવાળી બોનસમાં કાર-ઘર-
જ્વેલરી જેવી મોંઘીદાટ લક્ઝુરિયસ ગીફ્ટ
આપી દેશભરમાં ચર્ચામાં આવી ગયેલા સવજીભાઈએ
કહ્યું હતુ કે શિક્ષણની ગુણવત્તા વધારવા માટે
મારી કંપની સમાજ અને સરકાર સતત પ્રયત્નો કરે છે.
શિક્ષકો થકી જ આવનારી પેઢીનું ઉત્તમ સર્જન
કરી શકાય છે. જેથી જો હું શિક્ષણમંત્રી હોઉ
તો શિક્ષકોનો પગાર એક લાખ કરી દઉં
જેથી શિક્ષકોની આર્થિક મુશ્કેલી દુર થાય અને તેઓ
વિદ્યાર્થીઓને દિલથી ભણાવી શકે.

No comments:

Best Viewed in Internet Explorer 7 or above, Google Chrome,Operamini,Uc browser and FireFox 3.5 or above browsers.